શારદીય નવરાત્રિ: 7 રાશિઓને મળશે લાભ
શારદીય નવરાત્રિ: 7 રાશિઓને મળશે લાભ
Published on: 11th October, 2026

11 ઓક્ટોબર 2026થી શરૂ થતી શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે મેષ, મિથુન, કર્ક, સિંહ, તુલા, ધન અને કુંભ રાશિના જાતકોને નોકરી, બિઝનેસ અને આર્થિક બાબતોમાં લાભ થવાની સંભાવના છે. આ દિવસે બુધાદિત્ય રાજયોગ, ગુરુ-મંગળ યોગ અને દ્વિપુષ્કર યોગ જેવા શુભ યોગો બની રહ્યા છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, આ યોગો જાતકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકે છે. નવરાત્રિના પહેલા દિવસે ઘટસ્થાપના સાથે માં દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા શરૂ થાય છે, જેમાં ઘણા ભક્તો ઉપવાસ રાખી સુખ-સમૃદ્ધિની કામના કરે છે.