11 ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો ખુલી જશે કિસ્મતના દ્વાર
11 ઓક્ટોબરથી આ 5 રાશિના જાતકો ખુલી જશે કિસ્મતના દ્વાર
Published on: 10th October, 2026

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 11 ઓક્ટોબરે સૂર્ય મંગળના સ્વામિત્વવાળા ચિત્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે, જે આગામી 14 દિવસ એટલે કે 24 ઓક્ટોબર સુધી અમુક રાશિઓ માટે ભાગ્ય બદલનાર સાબિત થશે. આ ગોચર મેષ, કર્ક, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી રહેશે. આ દરમિયાન આત્મવિશ્વાસ, નેતૃત્વ ક્ષમતામાં વધારો થશે, કારકિર્દી, વ્યવસાય અને સંપત્તિમાં મોટી સફળતા મળશે. મેષ રાશિના જાતકોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળશે, કર્ક રાશિને કારકિર્દીમાં પ્રગતિ થશે, વૃશ્ચિક રાશિને છુપાયેલી પ્રતિભા દર્શાવવાની તક મળશે, ધનુ રાશિના જીવનમાં નવી ઊર્જા આવશે અને મીન રાશિને આર્થિક લાભ થશે.