22 ઓગસ્ટથી 4 રાશિઓના ભાગ્ય ખુલશે
22 ઓગસ્ટથી 4 રાશિઓના ભાગ્ય ખુલશે
Published on: 21st August, 2026

વૈદિક જ્યોતિષ અનુસાર, 22 ઓગસ્ટ, 2026 ના રોજ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં બુધનું ગોચર થશે. સૂર્ય પહેલાથી જ સિંહ રાશિમાં હોવાથી, 'બુદ્ધાદિત્ય રાજયોગ' બનશે, જે અપાર સંપત્તિ, પ્રતિષ્ઠા અને બુદ્ધિ સાથે સંકળાયેલ છે. આ યોગ વૃષભ, મિથુન, સિંહ અને તુલા રાશિઓ માટે અત્યંત શુભ રહેશે. આ રાશિના જાતકોને નાણાકીય લાભ, કારકિર્દીમાં પ્રગતિ, આવકમાં વધારો, અને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. પરિવાર અને પ્રિયજનોનો સહયોગ પણ મળશે.