કર્ક રાશિમાં ગુરુ-ચંદ્રની યુતિ: ત્રણ રાશિઓના 'અચ્છે દિન' શરૂ
કર્ક રાશિમાં ગુરુ-ચંદ્રની યુતિ: ત્રણ રાશિઓના 'અચ્છે દિન' શરૂ
Published on: 01st September, 2026

7 સપ્ટેમ્બરે ચંદ્ર કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગુરુ પહેલેથી જ બિરાજમાન છે. આ ગુરુ-ચંદ્રની યુતિથી ગજકેસરી યોગ બનશે, જે ત્રણ રાશિઓ માટે અત્યંત શુભ રહેશે. આ યોગના પ્રભાવથી આર્થિક સ્થિતિ સુધરશે, કામકાજમાં આવતી અડચણો દૂર થશે અને સંબંધો મજબૂત બનશે. ખાસ કરીને કર્ક, કન્યા અને તુલા રાશિના જાતકોને આર્થિક લાભ, નવી જવાબદારીઓ અને નોકરી-સંબંધોમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળશે.