સરદાર પટેલ પણ વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા
Published on: 21st June, 2025
12 જૂન, 2025 ભારતીય વિમાન ઈતિહાસમાં કાળો દિવસ તરીકે છપાયેલો રહેશે, જેમાં વિમાન અકસ્માતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયુ હતુ. અગાઉ પણ ઘણાં નેતાઓ તેનો ભોગ બની ચૂક્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ પણ આસામમાં જોરહાટ નજીક થયેલા વિમાન અકસ્માતમાં આબાદ બચી ગયા હતા. તેવી જ રીતે દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પણ વિમાન અકસ્માતમાં આબાદ બચી ગયા હતા. સરદાર પટેલ જયપુર જતીદીઠ વિમાનમાં તકલીફ આવી અને પાઈલટે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું, પરંતુ સરદાર સહિત બધા સલામત રહ્યા. રાજમોહન ગાંધી લિખિત 'સરદાર પટેલ - એક સમર્પિત જીવન'માં આ પ્રસંગનું વર્ણન છે.

Published at: June 21, 2025
Read More at સંદેશ