અમદાવાદ પ્લેન ક્રેશમાં ગર્લફ્રેન્ડનું મોત થતાં પ્રેમી મુંબઈથી દોડતો આવ્યો, હજુ નથી મળી
અમદાવાદ પ્લેન ક્રેશમાં ગર્લફ્રેન્ડનું મોત થતાં પ્રેમી મુંબઈથી દોડતો આવ્યો, હજુ નથી મળી
Published on: 14th June, 2025

આ ત્રાસદીએ માત્ર પરિવારોને નહીં પરંતુ સમગ્ર દેશમાં હલચલ મચાવી દીધી છે. સોશ્યલ મીડિયામાં એક વીડિયો જોરદાર રીતે વાઇરલ બની રહ્યો છે, જેમાં એક યુવક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પોતાની મૃત્યુ પામેલી પ્રેમિકા માટે ચૂપચાપ નમ આંખો સાથે આંસુ વહાવી રહ્યો છે. આ દ્રશ્ય સૌ સાથે ભાવનાત્મક જોડાણ ઉભું કરે છે અને લોકોના દિલને સ્પર્શે છે.