એર ઈન્ડિયાની મોટી જાહેરાત: મૃતકોના પરિવારને 1 કરોડ ઉપરાંત 25 લાખ અલગથી આપશે
એર ઈન્ડિયાની મોટી જાહેરાત: મૃતકોના પરિવારને 1 કરોડ ઉપરાંત 25 લાખ અલગથી આપશે
Published on: 14th June, 2025

અમદાવાદ પ્લેન ક્રેશ સંદર્ભમાં, એર ઈન્ડિયાએ જાહેર કરેલા નિવેદનમાં જણાવાયું છે કે પીડિત પરિવારોને તરત રાહત આપવા માટે 25 લાખ રુપિયાની વચગાળાની મદદ રકમ આપવામાં આવશે. આ પગલું દુર્ઘટનામાં અસરગ્રસ્ત પરિવારજનો માટે સહારો બનશે.