બોડેલી તાલુકામાં ઈંધણ અછત: ખેડૂતો અને મજૂરોની સ્થિતિ ગંભીર.
બોડેલી તાલુકામાં ઈંધણ અછત: ખેડૂતો અને મજૂરોની સ્થિતિ ગંભીર.
Published on: 19th May, 2026

છોટાઉદેપુર જિલ્લામાં મધ્ય પૂર્વના યુદ્ધની અસરથી પેટ્રોલ-ડીઝલની ભારે અછત છે. ખેડૂતો, મજૂરો અને લગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા લોકો અટવાયા છે. વાહનોની લાંબી લાઈનો અને રોજિંદી રોજીરોટી પર અસર જોવા મળી રહી છે.