શહેરા ધારાસભ્યએ લક્ઝરી કાર છોડી ઈ-રિક્ષામાં કરી મુસાફરી.
શહેરા ધારાસભ્યએ લક્ઝરી કાર છોડી ઈ-રિક્ષામાં કરી મુસાફરી.
Published on: 19th May, 2026

શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે પર્યાવરણ બચાવવાનો સંદેશ આપવા ઈ-રિક્ષા પસંદ કરી. લોકોની રજૂઆતો સાંભળી, પ્રદૂષણ મુક્ત ભારત માટે લોકોને અપીલ કરી.