કનીજ ગામના ખેડૂત સાથે 'PM Kisan Yojana'ના નામે રૂ. 2.89 લાખની છેતરપિંડી.
કનીજ ગામના ખેડૂત સાથે 'PM Kisan Yojana'ના નામે રૂ. 2.89 લાખની છેતરપિંડી.
Published on: 02nd February, 2026

નડિયાદના કનીજ ગામના ખેડૂતને 'PM Kisan Yojana'ના નામે છેતરવામાં આવ્યા. વોટ્સએપમાં આવેલી લિંક પર ક્લિક કરતાં રૂ. 2,89,500 ઉપડી ગયા. ગઠિયાઓએ અલગ-અલગ બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન કર્યા. પોલીસે સાયબર ફ્રોડનો ગુનો નોંધ્યો. ખેડૂતે મહેમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.