જમીન માલિકની સહાયના 30% ખેત મજૂરને આપવાની માંગણી.
જમીન માલિકની સહાયના 30% ખેત મજૂરને આપવાની માંગણી.
Published on: 22nd January, 2026

સુરેન્દ્રનગરમાં ખેત મજૂરોની અધિકાર પદયાત્રા યોજાઈ, જેમાં જમીન માલિકને મળતી સહાયના 30 ટકા હિસ્સો ખેત મજૂરને આપવાની માંગ કરાઈ. પાક નિષ્ફળ જતાં મજૂરોની સ્થિતિ ખરાબ થાય છે. આથી, જો સરકાર ઉકેલ નહીં લાવે તો ગાંધીનગર સુધી કૂચ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી. મજૂરોની હાલત કફોડી બની છે.