સુરેન્દ્રનગર-મોરબી કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડ્યા.
સુરેન્દ્રનગર-મોરબી કેનાલમાં સિમેન્ટના પોપડા ઉખડ્યા.
Published on: 02nd April, 2026

સુરેન્દ્રનગર-મોરબી બ્રાન્ચની કેનાલમાં રિપેરિંગના નામે કેનાલો બંધ રખાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેનાલના પીલરોમાં ભંગાણ અને ઉઘાડા સળિયા તંત્રની પોલ ખોલી રહ્યા છે. ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે રીપેરીંગના નામે માત્ર કાગળ પર જ કાર્યવાહી થઈ રહી છે.