ભાવનગરમાં પર્યાવરણ, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય પર ભાર મૂકવા આહવાન
ભાવનગરમાં પર્યાવરણ, સામાજિક સમરસતા, સ્વદેશી તથા નાગરિક કર્તવ્ય પર ભાર મૂકવા આહવાન
Published on: 24th September, 2026

ભાવનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ દેવેન્દ્રભાઈ દવેએ પંચ પરિવર્તન, પર્યાવરણ સંરક્ષણ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, સ્વદેશીનો પ્રોત્સાહન અને નાગરિક કર્તવ્ય જેવા વિષયો પર કાર્ય કરવા કાર્યકર્તાઓને પ્રોત્સાહિત કર્યા. અધ્યક્ષસ્થાનેથી યુનિ.ના કુલપતિ ડૉ. ભરતભાઈ રામાનુજ દ્વારા શિક્ષકોની ભૂમિકા પર માર્ગદર્શન અપાયું. કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને તેનું સંચાલન ડૉ. માનસિબેન ત્રિવેદી દ્વારા કરાયું.