આણંદમાં રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે 55085 મે.ટન યુરિયા ખાતર ફાળવવામાં આવ્યું.
આણંદમાં રવિ સિઝનમાં યુરિયાની જરૂરિયાત સામે 55085 મે.ટન યુરિયા ખાતર ફાળવવામાં આવ્યું.
Published on: 02nd February, 2026

આણંદ જિલ્લામાં રવિ સિઝનમાં 55094.99 મે.ટન યુરિયા ખાતર ફાળવવામાં આવ્યું છે. નવેમ્બર અને ડિસેમ્બરમાં અનુક્રમે 11085.66 મે.ટન અને 16604.01 મે.ટન યુરિયા ફાળવાયો. ચાલુ માસમાં 22458.545 મે.ટન યુરિયા ઉપલબ્ધ છે. 310 સંસ્થાઓ પાસે 8936.40 મે.ટન જથ્થો ઉપલબ્ધ છે. ખાતર સપ્લાય બાબતે યોગ્ય મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. સરકાર દ્વારા પુરતો જથ્થો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.