ભાવનગરમાં ઘઉંના વાવેતરમાં એક જ વર્ષમાં 31.78 ટકાનો વધારો થતા ખેડૂતોમાં ખુશીની લહેર.
ભાવનગરમાં ઘઉંના વાવેતરમાં એક જ વર્ષમાં 31.78 ટકાનો વધારો થતા ખેડૂતોમાં ખુશીની લહેર.
Published on: 02nd February, 2026

ભાવનગરમાં સારા વરસાદ અને જળાશયોમાં પાણીની સારી આવકને કારણે ઘઉંના વાવેતરમાં 31.78 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે 34,300 હેક્ટર સામે આ વર્ષે 45,200 હેક્ટરમાં વાવેતર થયું છે. 2019 થી 2026 સુધી રવિ પાકમાં કુલ સાડા ચાર ગણો વધારો થયો છે. ડુંગળીનું 44.83 ટકા વાવેતર ભાવનગરમાં થયું છે, જેમાં 4.1 ટકાનો વધારો થયો છે. ચણાના વાવેતરમાં 11,700 હેક્ટરનો વધારો થયો છે.