મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
નેપાળના ગોરખા જિલ્લામાં બૂઢી ગંડક નદીમાં ભયાનક પૂર
ગુજરાત સમાચાર ગઈકાલે હવામાન

નેપાળના ગોરખા જિલ્લામાં બૂઢી ગંડક નદીમાં ભયાનક પૂર

નેપાળના ગોરખા જિલ્લામાં રવિવારે વહેલી સવારે બૂઢી ગંડક અને ભોટેકોશી નદીમાં અચાનક આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. આ ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઝપેટમાં આવતા ૩૫થી વધુ મકાન અને ૧૦ જેટલા પૂલ તણાઈ ગયા હતા, જેમાં બે મોટરેબલ અને ચાર સસ્પેન્શન પુલનો સમાવેશ થાય છે. અનેક ગામડા ડૂબી ગયા હતા અને સેંકડો લોકો લાપતા હોવાના અહેવાલ છે. ગૃહમંત્રાલયે બચાવ કાર્ય માટે ચાર હેલિકોપ્ટર તૈનાત કર્યા છે અને સેનાએ લગભગ ૪૯ લોકોને બચાવ્યા છે. પૂરમાં ભૂસ્ખલન અથવા નદીના માર્ગમાં અવરોધ કારણભૂત હોઈ શકે છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર