મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
વરસાદી પાણી અને રેલવેના પાળાના વિવાદે પકડ્યું જોર
સંદેશ 2 દિવસ પહેલાં મારું ગુજરાત

વરસાદી પાણી અને રેલવેના પાળાના વિવાદે પકડ્યું જોર

અમરેલી જિલ્લાના કડિયાળી ગામે વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને રેલવે તંત્રની બેદરકારી સામે ગ્રામજનોએ ઉગ્ર 'રેલ રોકો' આંદોલન કર્યું. રેલવે દ્વારા પાળો દૂર કરાતા ગામના ઘરોમાં પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની હતી. અનેક રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા AAP નેતાની આગેવાનીમાં ગ્રામજનો રેલવે ટ્રેક પર બેસી ગયા અને માલગાડી રોકી વિરોધ નોંધાવ્યો. રેલવે અધિકારીઓએ સ્થળ પર પહોંચી સમસ્યા સાંભળી અને કાયમી નિરાકરણની ખાતરી આપતા ગ્રામજનોએ આંદોલન સમેટ્યું.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર