મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
મોડાસામાં CEC જ્ઞાનેશ કુમારના‎ રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની રેલી‎
દિવ્ય ભાસ્કર આજે મારું ગુજરાત

મોડાસામાં CEC જ્ઞાનેશ કુમારના‎ રાજીનામાની માંગ સાથે કોંગ્રેસની રેલી‎

દિલ્હીમાં INDIA ગઠબંધનના રાષ્ટ્રવ્યાપી આંદોલનના ભાગરૂપે, અરવલ્લી જિલ્લા કોંગ્રેસે મોડાસા ખાતે CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે રેલી યોજી. મતદાર યાદીમાંથી લાખો મતદારોના નામ કમી કરીને લોકશાહીને નબળી પાડવાનું કાવતરું રચાઈ રહ્યું હોવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગેની સુપ્રીમ કોર્ટ માર્ચના સમર્થનમાં આ પ્રદર્શન યોજાયું હતું.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર