મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ગૂગલ સર્ચ કરી કોમ્પ્યુટર વેપારી સાથે ₹95 હજારની સાયબર છેતરપિંડી
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

ગૂગલ સર્ચ કરી કોમ્પ્યુટર વેપારી સાથે ₹95 હજારની સાયબર છેતરપિંડી

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક કોમ્પ્યુટર વેપારી ગૂગલ પરથી રેપિડો કસ્ટમર કેર નંબર શોધી સંપર્ક કરતાં સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. સાયબર ગઠિયાએ કસ્ટમર સપોર્ટના નામે apk ફાઇલ ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કર્યો અને એક્સિસ બેંક ખાતામાંથી ₹95,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા. વેપારીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર