મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ દ્વારા આરોપીઓના સરઘસ કાઢવા મુદ્દે કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ

ગુજરાતમાં પોલીસ દ્વારા આરોપીઓને જાહેરમાં માર મારવા અને તેનું સરઘસ કાઢવાના બનાવો અંગે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી છે. અરજદાર પક્ષે રજૂઆત કરાઈ કે, કાયદાથી ઉપર નથી પોલીસ અને જાહેરમાં માનવ અધિકારોનું હનન કરવું અપમાનજનક છે. 21 જૂનના રોજ દારૂ કેસમાં પકડાયેલા 16-17 વર્ષના સગીરને 3 દિવસ કસ્ટડીમાં રાખી ક્રૂરતાપૂર્વક માર માર્યાનો આક્ષેપ છે. હાઈકોર્ટે પોલીસ તંત્ર પાસેથી સમગ્ર ઘટનાની વિગતો અને ટાઈમલાઈન મંગાવી વધુ સુનાવણી ગુરુવારે રાખી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર