મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

દિન વિશેષ

આજનો દિવસ ખાસ શા માટે છે તે જાણો.

જુલાઈ 2028

આ મહિનો

આગામી દિવસોની માહિતી

કલ્પના ચાવલા જન્મજયંતી “તમે જે કામ કરવા ઈચ્છો તે જરૂર કરો, કદાચ શક્તિ બહારનું લાગે તો પણ કરો. જરૂર સફળતા મળશે.” આ શબ્દો ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવલા ના છે. અવકાશયાત્... 1 જુલાઈ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન દર વર્ષે 3 જુલાઈ ના રોજ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્તિ દિન ઊજવવામાં આવે છે. પ્રકૃતિ અને પર્યાવરણ માટે પ્લાસ્ટિક કેટલું જોખમકારક છે તે વિશે લોકોને માહિતી ... 3 જુલાઈ સ્વામી વિવેકાનંદ પુણ્યતિથિ સ્વામી વિવેકાનંદજી ના જન્મદિનને ભારતમાં ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદનો જન્મ 12મી જાન્યુઆરી, 1863 ના રોજ થયો હતો. આધુનિક ભારતન... 4 જુલાઈ ધીરુભાઈ અંબાણી પુણ્યતિથિ આંતરરાષ્ટ્રીય સ્તરે નામાંકિત ઉધોગપતિ ધીરજલાલ હિરાચંદ અંબાણી કે જેમને ધીરુભાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમનો જન્મ ૨૮ ડિસેમ્બર, ૧૯૩૨ ના રોજ ગુજરાત રાજ્યના જૂન... 6 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11મી જુલાઈ ના રોજ વિશ્વ વસ્તી દિન ઊજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ કેળવવાનો છે. વધતી જ... 11 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિન યુવાનોને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. ભારતને યુવાઓના દેશ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ભારત સહિત ઘણા એવા દેશ છે જ્યાં આજે પણ યુવાનો પાસે પૂરતા પ્રમાણમાં રોજ... 15 જુલાઈ વિશ્વ સાપ દિન આપણી આસપાસ વસતા સેંકડો પ્રકારના સજીવોમાં વિવિધ પ્રકારના સાપ માનવ સમાજમાં જુદા જ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે. તેના અંગે કેટલીક ગેરસમજો પણ પ્રવર્તતી જોવા મળે છે... 16 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિન પ્રતિ વર્ષ 17 જુલાઈ ને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન તરીકે ઊજવવામાં આવે છે. વિશ્વના દેશોની ન્યાયપ્રણાલીની સ્થાપના માટે કરેલી ‘રોમસંધિ'ની વર્ષગાંઠ હોવાથી આ દિવસને આ... 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ચેસ દિન ચેસની રમત વધુ ને વધુ લોકપ્રિય બને અને તેમાંથી લોકો મનોરંજન મેળવી શકે એ માટે 20 જુલાઈ ના દિવસને આંતરરાષ્ટ્રીય ચેસ દિન તરીકે ઊજવવામાં આવે છે. 20 જુલાઈ, 1924 ના... 20 જુલાઈ ઉમાશંકર જોશી જન્મજયંતી “વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી, માથે ધરું ધૂળ વસુંધરાની!” આ આહલેક જગાડનાર કવિ અને સાચા અર્થમાં ગુજરાતના સાહિત્ય વારસાને સમૃદ્ધ બનાવનાર ઉમાશંકર જોશી નો જન્મ 2... 20 જુલાઈ રાષ્ટ્રીય કેરી દિન કેરી એ ભારતનું રાષ્ટ્રીય ફળ છે અને કેરીના ચાહકો માટે મહત્ત્વની વાત એ છે કે દર વર્ષે 22 જુલાઇ એ દેશમાં રાષ્ટ્રીય કેરી દિન મનાવવામાં આવે છે. રાષ્ટ્રીય કેરી દિન... 22 જુલાઈ લોકમાન્ય ટિળક જન્મજયંતી “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ” આ સૂત્રની સિંહગર્જના કરનાર બાળ ગંગાધર ટિળક જેમને સૌ ભારતીયો 'લોકમાન્ય ટિળક' તરીકે ઓળખે છે. બાળ... 23 જુલાઈ કારગીલ વિજય દિન 1999 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે મે થી જુલાઈ મહિના સુધી આશરે 60 દિવસ જમ્મુ કશ્મીરના કારગીલ વિસ્તારમાં યુદ્ધ થયું હતું. જેમાં ભારતનો વિજય થયો હતો. 26 જુલાઇ એ... 26 જુલાઈ વિશ્વ હિપેટાઇટિસ દિન વિશ્વ આરોગ્ય સંસ્થા (W.H.0.) દ્વારા દર વર્ષે 28 જુલાઈ ના દિવસે વિશ્વ હિપેટાઇટિસ દિન ની ઉજવણી કરવામાં આવે છે. W.H.O. દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર ... 28 જુલાઈ આંતરરાષ્ટ્રીય વાઘ દિન દર વર્ષે આંતરરાષ્ટ્રીય વાઘ દિન ની ઉજવણી 29 જુલાઈ ના રોજ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વિકાસની આંધળી દોટમાં માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે તેણે પ્રકૃતિને ન... 29 જુલાઈ

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર