મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play

દિન વિશેષ

આજનો દિવસ ખાસ શા માટે છે તે જાણો.

જૂન 2025

આ મહિનો

પહેલાંના દિવસોની માહિતી

હેલન કેલર જન્મજયંતી मूकं करोति बाचालम्, पशुं लंद्रघयते गिरिम् । यत्कृपा ठमहं बन्दे परमानन्दं माध्यम् ॥ જો ઈશ્વરની કૃપા થાય તો મૂંગો બોલતો થઈ જાય છે અને પાંગળો પહાડ ઓળંગી જાય છે.... 27 જૂન વિશ્વ સંગીત દિન દર વર્ષે સમગ્ર વિશ્વમાં 21મી જૂન નો દિવસ 'વિશ્વ સંગીત દિન' તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસ ઊજવવાનો મુખ્ય હેતુ સંગીતપ્રેમી કલાકારોને પ્રોત્સાહન આપવાનો તેમજ તેમન... 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિન 21મી જૂન નો દિવસ એટલે પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ.આ દિવસથી સૂર્યનું દક્ષિણાયન શરૂ થાય છે. આવી ખગોળીય વિશેષતા ધરાવતો દિવસ હોવાને કારણે 20... 21 જૂન પી.એન. ભગવતી પુણ્યતિથિ ભારતના સુપ્રીમ કોર્ટના ૧૭મા મુખ્ય ન્યાયાધીશ પી.એન. ભગવતીનો જન્મ ૨૧ ડિસેમ્બર,૧૯૨૧ ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમનું પૂરું નામ પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી છે. ... 15 જૂન વિશ્વ રક્તદાતા દિન સમગ્ર વિશ્વમાં દર વર્ષે 14 જૂનના રોજ 'વિશ્વ રક્તદાતા દિન' (World Blood Donor Day) ઊજવવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (World Health Organization) રક્તદાતાઓન... 14 જૂન વિશ્વ નેત્રદાન (ચક્ષુદાન) દિન નેત્રદાન એટલે આંખોનું દાન. ભારતમાં લાખો લોકો કીકીના અંધાપાથી પીડાય છે. (કીકી એટલે આંખની આગળનું ગોળ પારદર્શક પટલ જેને કોર્નિયા કહેવાય છે.) જો આ પારદર્શક પટલ સ... 10 જૂન વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન 7 જૂનના દિવસને વિશ્વ ખાદ્ય સુરક્ષા દિન તરીકે ઊજવવામાં આવે છે. જીવન જીવવા માટે ખોરાક જરૂરી છે. પરંતુ બે સમયનું જમવાનું મળી રહે એ જ ખાદ્ય સુરક્ષા નથી. ખાદ્ય સુ... 7 જૂન બકરી ઈદ (ઈદ ઉલ - અઝા) ઈદ એટલે ખુશી અથવા આનંદનો દિવસ પોતાની અત્યંત પ્રિય વ્યક્તિની ઈશ્વરને કુરબાની આપતા હોય તે ભાવનાથી મુસ્લિમો આ દિવસે પ્રાણીની કુરબાની આપે છે. તેની પાછળ, કૌટુંબિક... 7 જૂન વિશ્વ પર્યાવરણ દિન આપણે સૌ જાણીએ છીએ તેમ સૌરમંડળમાં માત્ર પૃથ્વી ગ્રહ પર જ જીવન શક્ય હોવાનું માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે જૈવિક સૃષ્ટિ માટે અનુકૂળ પર્યાવરણ અહીં ઉપલબ્ધ છ... 5 જૂન વિશ્વ સાઇકલ દિન રોજિંદા જીવનમાં સાઇકલના ઉપયોગને લોકપ્રિય બનાવવાના ઉદ્દેશ્યથી 3 જૂનને વિશ્વ સાઇકલ દિન (વર્લ્ડ બાઇસિકલ ડે) તરીકે ઊજવવામાં આવે છે. સત્તાવારરૂપે પહેલીવાર વિશ્વ સ... 3 જૂન વિશ્વ દૂધ દિન આપણે જાણીએ છીએ કે દૂધ એ સંપૂર્ણ અને સમતોલ આહાર છે. તેથી જ તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે દૂધ મહત્ત્વનો ભાગ ભજવે છે. સૌ પ્રથમવાર 2001માં સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એન્ડ એ... 1 જૂન

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર