Explainer: અમેરિકામાં કેમ થઈ રહી છે હિંસા? ટ્રમ્પે સેના તૈનાત કરી, જાણો વિવાદ ક્યાંથી શરૂ થયો?
Published on: 10th June, 2025
લોસ એન્જલસમાં હિંસાએ આખા શહેરને જકડી લીધું છે. નેશનલ ગાર્ડને રાષ્ટ્રપતિ ટ્રમ્પે તૈનાત કર્યા હોવા છતાં પરિસ્થિતિ નિયંત્રણમાં નથી. આ વિવાદ ફેડરલ ઇમિગ્રેશન વિભાગના દરોડા સાથે શરૂ થયો, જે ઝડપથી હિંસામાં ફેરવાયો. વિવાદને કારણે પ્રદર્શનકારો અને સુરક્ષા દળો વચ્ચે અથડામણો વધી રહી છે અને અનેક જગ્યાએ આગચંપી થઇ રહી છે. સુરક્ષા દળો પરિસ્થિતિ કાબૂમાં લેવા ટીયર ગેસ અને રબરબુલેટનો ઉપયોગ કરી રહ્યા છે. પરિસ્થિતિ હજુ પણ અત્યંત ગંભીર અને અસ્તવ્યસ્ત છે.

Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર