વોરેન બફેટ કરશે 51 હજાર કરોડ રૂપિયાનું દાન, જાણો શું છે કારણ?
Published on: 29th June, 2025
વિશ્વના સૌથી મોટા રોકાણકાર વોરેન બફેટે 51 હજાર કરોડ રૂપિયાના શેર દાનમાં આપવાની જાહેરાત કરી છે. તેઓ તેમની કંપની બર્કશાયર હેથવેના સ્ટોક 5 ચેરિટી ફાઉન્ડેશનને દાન કરશે. 94 વર્ષીય વોરેન બફેટે બર્કશાયર હેથવેના 94.3 લાખ ક્લાસ B શેર બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન ટ્રસ્ટને દાન કરશે. 29.2 લાખ શેર તેમની પત્ની અને તેમના બાળકોની ત્રણ સંસ્થાઓને દાન કરશે. બફેટે વર્ષ 2010માં બિલ ગેટ્સ અને મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સ સાથે પ્રતિજ્ઞા લીધી હતી. વર્ષ 2025 સુધીમાં બર્કશાયર હેથવેના સીઈઓ પદ પરથી રાજીનામું આપશે. ગ્રેગ એબેલ તેમના બાદ આ જવાબદારી સંભાળશે. તેમની સંપત્તિમાં હવે 1,98,117 ક્લાસ A શેર અને 1144 ક્લાસ B શેર બાકી છે.

Published at: June 29, 2025
Read More at સંદેશ