અમેરિકાએ ડૂમ્સ ડે મિસાઇલનું પરીક્ષણ કરી ઈરાનને ચેતવણી આપી: પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલનું સફળ પરીક્ષણ.
અમેરિકાએ ડૂમ્સ ડે મિસાઇલનું પરીક્ષણ કરી ઈરાનને ચેતવણી આપી: પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલનું સફળ પરીક્ષણ.
Published on: 06th March, 2026

અમેરિકાએ ડૂમ્સ ડે મિસાઇલનું પરીક્ષણ કરીને ઈરાનને ગર્ભિત ચેતવણી આપી છે. આ મિસાઇલમાં 'લિટલ બોય' કરતાં પણ ઘાતક પરમાણુ શસ્ત્રો છે. મિનિટમેન મિસાઇલ 24,000 કિ.મી પ્રતિ કલાકની ઝડપે 9,656 કિ.મી દૂર નિશાન પાર પાડી શકે છે. આ પરીક્ષણ દ્વારા America એ પોતાની તાકાત દર્શાવી છે.