યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાને બળતામાં ઘી હોમ્યું.
યુદ્ધવિરામ વચ્ચે ઇઝરાયલના વડાપ્રધાને બળતામાં ઘી હોમ્યું.
Published on: 08th April, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધવિરામ પછી પરિસ્થિતિ વણસી. હુમલાથી યુદ્ધવિરામ ભંગ થયો. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજો અટકાવ્યા, વૈશ્વિક ઊર્જા પુરવઠા પર અસરની શક્યતા. નેતન્યાહુએ 'મિશન અધૂરું' કહીને પરિસ્થિતિ વધુ વણસાવી.