ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી અને શી જિનપિંગને ગણાવ્યા વિશ્વના બે મહાન નેતાઓ
ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદી અને શી જિનપિંગને ગણાવ્યા વિશ્વના બે મહાન નેતાઓ
Published on: 20th June, 2026

અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યો અને નેતૃત્વની ખૂબ પ્રશંસા કરી છે. એક ઇન્ટરવ્યૂમાં, ટ્રમ્પે કહ્યું કે PM મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ વિશ્વના બે સૌથી મહાન નેતાઓ છે, જેમના કાર્ય કરવાની શૈલીથી તેઓ ખૂબ પ્રભાવિત છે. ટ્રમ્પે PM મોદીના લાંબા શાસનકાળ, તેમની અનોખી કાર્યશૈલી, અને ભારતના આર્થિક વિકાસમાં તેમના યોગદાનની પણ પ્રશંસા કરી. તેમણે PM મોદીને શાંતિપ્રિય અને સમજદાર નેતા ગણાવ્યા.