લંડનમાં ધ્રુવ રાઠી સાથે હજારો લોકોનું પ્રદર્શન
જાણીતા યુટ્યુબર ધ્રુવ રાઠીએ લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે હજારો ભારતીયો સાથે પ્રદર્શન યોજ્યું. આ પ્રદર્શન જ્ઞાનેશ કુમાર અને ભારતીય સરકાર સામે હતું. દિલ્હીમાં અટકાયત બાદ રાઠીએ લંડનમાં પ્રદર્શનનું આહવાન કર્યું હતું, જ્યાં તેમણે દિલ્હી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી સરકાર સામે સૂત્રોચ્ચાર કર્યા.
