અમેરિકાએ રશિયન તેલ પરના ટેરિફમાં છૂટ આપી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા દેશો માટે અગાઉ સૂચવેલા 500% ટેરિફને ઘટાડીને હવે સંપૂર્ણ છૂટ આપી દીધી છે. આ નિર્ણય ભારત માટે રાહતરૂપ છે, કારણ કે અમેરિકા તેની સાથે ટ્રેડ ડીલ અંતિમ તબક્કામાં હોવાથી સંબંધો બગાડવા માંગતું નથી. જોકે, આ છૂટ કામચલાઉ છે અને ભવિષ્યમાં ફરીથી ટેરિફ લાગુ થઈ શકે છે.
