ધ ટ્વિટર કિલર : આખરે ફાંસીના માંચડે ચડાવી દેવાયો
ધ ટ્વિટર કિલર : આખરે ફાંસીના માંચડે ચડાવી દેવાયો
Published on: 30th June, 2025

જાપાનના તાકાહિરો શિરાઇશીએ ટ્વિટરનો ઉપયોગ કરી 9 લોકોને ઠંડે કલેજે મારી નાખ્યા. તે મદદ કરવાના બહાને યુવતીઓને ફસાવતો, તેમનું શોષણ કરતો અને હત્યા કરતો. 2025માં તેને ફાંસીની સજા આપવામાં આવી, જે જાપાનમાં ત્રણ વર્ષ પછી પહેલી હતી. તેની 'Modus Operandi'માં પીડિતોને દારૂ પીવડાવી, બળાત્કાર કરી, મારી નાખી લાશના ટુકડા કરવાનો સમાવેશ થતો હતો. માત્ર ત્રણ મહિનામાં તેણે 9 હત્યાઓ કરી હતી. પોલીસને તેની ધરપકડ એક પીડિતની બહેનની મદદથી થઈ. સાયકોલોજી અને ક્રિમિનોલોજીમાં તાકાહિરો એક અભ્યાસનો વિષય બન્યો છે, કારણ કે તેના મોટિવ અને માનસિકતાને સમજવી જટિલ છે.