South Korea: યુદ્ધવિરામ વચ્ચે કિમ જોંગ ઉન યુદ્ધની તૈયારી કરી રહ્યા છે, દક્ષિણ કોરિયા માટે પડકાર.
South Korea: યુદ્ધવિરામ વચ્ચે કિમ જોંગ ઉન યુદ્ધની તૈયારી કરી રહ્યા છે, દક્ષિણ કોરિયા માટે પડકાર.
Published on: 08th April, 2026

ઈરાન-અમેરિકાના યુદ્ધવિરામથી રાહત વચ્ચે, કિમ જોંગ ઉને મિસાઈલ છોડી કોરિયન દ્વીપકલ્પમાં ભય ઉભો કર્યો. દક્ષિણ કોરિયાની સેનાએ ઉત્તર કોરિયા દ્વારા ટૂંકા અંતરની બેલિસ્ટિક મિસાઈલોના પરીક્ષણની પુષ્ટિ કરી છે, જે દક્ષિણ કોરિયા અને United States માટે સીધો પડકાર છે. મિસાઈલો વોન્સન વિસ્તારમાંથી છોડવામાં આવી, જે પૂર્વીય સમુદ્ર તરફ આશરે 240 કિલોમીટરનું અંતર કાપ્યું. દક્ષિણ કોરિયાની સેના યુનાઈટેડ સ્ટેટ્સ સાથે મળીને જવાબ આપવા તૈયાર છે.