હોર્મુઝની ખાડીમાં જહાજોની ટ્રાન્ઝિટ ફી રિયાલમાં ચૂકવવા ઇરાનનો પ્રસ્તાવ, ખાડી પર નિયંત્રણ મજબૂત કરવાનો પ્રયાસ.
હોર્મુઝની ખાડીમાં જહાજોની ટ્રાન્ઝિટ ફી રિયાલમાં ચૂકવવા ઇરાનનો પ્રસ્તાવ, ખાડી પર નિયંત્રણ મજબૂત કરવાનો પ્રયાસ.
Published on: 11th April, 2026

ઇરાને જણાવ્યું કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થનારા જહાજોએ ટ્રાન્ઝિટ ફી ઇરાનીયન ચલણ રિયાલમાં ચૂકવવી પડશે, જે માટે સંસદમાં પ્રસ્તાવ રજૂ થયો છે. હોર્મુઝ પર નિયંત્રણ મજબૂત કરવાના ભાગ રૂપે આ પ્રસ્તાવ છે. હોર્મુઝની રક્ષા અને વિકાસ માટે ઇરાન સરકાર જરૂર પડે ઓમાન સાથે સમજૂતી પણ કરી શકે છે. અમેરિકાએ ઇરાનને રમત રમશે તો ભારે પડશે એવી ચેતવણી આપી છે.