રાલ્ફ લોરેન પર ભારતીય જરદોશી વર્કની ચોરીનો આરોપ
રાલ્ફ લોરેન પર ભારતીય જરદોશી વર્કની ચોરીનો આરોપ
Published on: 19th September, 2026

અમેરિકન બ્રાન્ડ 'રાલ્ફ લોરેન' પર ભારતીય 'જરદોશી વર્ક'ની કોપી કરવાનો આરોપ લાગ્યો છે, જેના કારણે ભારે વિવાદ સર્જાયો છે. આ ઘટના Fendi બ્રાન્ડ દ્વારા ₹500ની 'નવરાત્રી બેગ' ₹8.3 લાખમાં વેચવાના વિવાદ પછી સામે આવી છે. રાલ્ફ લોરેને પોતાના ઇવનિંગ ગાઉન પર થયેલા ઝીણવટભર્યા કામને માત્ર ‘હાથથી કરવામાં આવેલી સજાવટ’ ગણાવ્યું છે, જે ભારતીય કળાનો અપમાન છે. આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ દ્વારા ભારતીય ડિઝાઇન અને કારીગરોને ક્રેડિટ ન આપવાની આ પ્રવૃત્તિ સામે લોકોમાં ભારે રોષ છે.