Menu
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો પ્રેરણાદાયક સંદેશ: ભારતની કળા અને સંસ્કૃતિનો વૈશ્વિક પ્રસ્તુત
ન્યૂયોર્કમાં ઈન્ડિયા વીકેન્ડ પહેલા નીતા અંબાણીનો પ્રેરણાદાયક સંદેશ: ભારતની કળા અને સંસ્કૃતિનો વૈશ્વિક પ્રસ્તુત
Published on: 10th June, 2025

ન્યૂયોર્કમાં સપ્ટેમ્બર મહિનામાં NMCC (નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર) દ્વારા ત્રણ દિવસીય ઈન્ડિયા વીકેન્ડ સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિશ્વભરના લોકપ્રિય હસ્તીઓ હાજર રહેશે. નીતા અંબાણીએ વીડિયો સંદેશમાં કહ્યું કે, ભારતની કળા, શિલ્પ, નૃત્ય અને ફેશનને વિશ્વ સમક્ષ પ્રસારિત કરીશું. આ ઉત્સવ ભારતના વૈભવ અને સંસ્કૃતિને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો એક અનોખો મોકો રહેશે.