ઇઝરાયલી હુમલામાં લેબેનોનમાં તબાહી, 254 લોકોના મોત, અમેરિકાએ હાથ અધ્ધર કર્યા.
ઇઝરાયલી હુમલામાં લેબેનોનમાં તબાહી, 254 લોકોના મોત, અમેરિકાએ હાથ અધ્ધર કર્યા.
Published on: 08th April, 2026

Israel-Lebanon Conflictમાં ઇઝરાયલી હુમલાથી લેબેનોનમાં તબાહી થઈ છે, જેમાં 254 લોકોના મોત થયા છે. અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ બાદ હવે ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ઇઝરાયલ લેબેનોનમાં હુમલા કરી રહ્યું છે, જ્યારે અમેરિકા આ મુદ્દે ચુપ છે.