હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે મિત્રતા નિભાવી, ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત.
હોર્મુઝની ખાડીમાં નાકાબંધી વચ્ચે ઈરાને ભારત સાથે મિત્રતા નિભાવી, ટોલ ટેક્સ અંગે મોટી જાહેરાત.
Published on: 14th April, 2026

હોર્મુઝની ખાડીમાં તણાવ વચ્ચે ઈરાને ભારતીય જહાજો પાસેથી કોઈ 'ટોલ ટેક્સ' નહીં વસૂલવાનો નિર્ણય કર્યો છે. ઈરાને ભારતને પોતાનો વિશ્વસનીય સાથી ગણાવીને મુશ્કેલ સમયમાં સુરક્ષિત રસ્તો આપવાની ખાતરી આપી છે. ઈરાનના રાજદૂતે જણાવ્યું કે ભારત સરકારને પૂછી શકો છો કે શું અમે અત્યાર સુધી કોઈ રકમ વસૂલી છે?