50,000 વર્ષ જૂની વાંસળી!
50,000 વર્ષ જૂની વાંસળી!
Published on: 31st August, 2026

સ્લોવેનિયાની ગુફાઓમાં સંશોધકોને 50,000 વર્ષ જૂની જગતની સૌથી પ્રાચીન વાંસળી મળી આવી છે. પ્રાણીના હાડકાંની બનેલી આ 'નેધરલેન્ડ ફ્લુટ' હવે સ્લોવેનિયાના ‘રાષ્ટ્રીય સંગ્રહાલય’માં પ્રદર્શિત છે. આ શોધે સાબિત કર્યું કે વાંસળી માત્ર સૌથી જૂનું વાદ્ય નથી, પરંતુ સંગીતના ઉત્પત્તિ અને વિકાસમાં તેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. મધ્યકાલીન યુગથી તેનો વિકાસ થયો, અને પન્નાલાલ ઘોષ તથા પંડિત હરિપ્રસાદ ચૌરસિયા જેવા કલાકારોએ તેને વૈશ્વિક સ્તરે પહોંચાડી.