Menu
5 વર્ષની બાળકીથી લઈને 92 વર્ષની દાદી સુધી યોગનું અનોખું ઉદાહરણ
5 વર્ષની બાળકીથી લઈને 92 વર્ષની દાદી સુધી યોગનું અનોખું ઉદાહરણ
Published on: 10th June, 2025

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડોદરા ખાતે આયોજિત યોગ શિબિરમાં 5 વર્ષથી લઈને 92 વર્ષ સુધીના લોકોએ યોગમાં ભાગ લઈને પ્રેરણા આપી હતી. 92 વર્ષીય વિલાસબેન મોદીએ કહ્યું કે તેઓ રોજ સવારે 4 વાગ્યે ઉઠીને દોઢ કિલોટેર ચાલે છે અને યોગ કરવાથી આજકાલ નાચી-કૂદી શકે છે અને 100 વર્ષ જીવવાનો લક્ષ્ય ધરાવે છે. આ કાર્યક્રમમાં 10,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો અને ‘Fat to Fit’ થવા અંગે આહ્વાન કરયું હતું. યોગથી ડાયાબિટીસ, હાઇ બ્લડપ્રેશર જેવા રોગો સામે લડવામાં સહાય મળે છે.