યુદ્ધની અટકળો વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૦૩ ડોલર નજીક, સોના-ચાંદીના ભાવમાં ફેરફાર.
યુદ્ધની અટકળો વચ્ચે ક્રૂડ ઓઈલ ૧૦૩ ડોલર નજીક, સોના-ચાંદીના ભાવમાં ફેરફાર.
Published on: 09th May, 2026

યુદ્ધની અટકળો વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ ફરી ૧૦૩ ડોલર નજીક પહોંચ્યા. મુંબઈમાં સોનાના ભાવ ધીમા ઘટ્યા, જ્યારે ચાંદીમાં વધારો જોવા મળ્યો. વૈશ્વિક સોનાના ભાવમાં પણ ઘટાડો નોંધાયો. ઈરાન અને અમેરિકા વચ્ચેના સંબંધો પર બજારની નજર છે.