આંસુ ગેસના ગોળાઓએ બચાવી ફ્રાન્સના રાષ્ટ્રપતિની ખુરશી!
ફ્રાન્સમાં શિક્ષણ પ્રણાલીમાં સુધારાની માંગ સાથે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા. ડાબેરી વિરોધીઓ એલિસી પેલેસ નજીક પહોંચ્યા ત્યારે પોલીસે ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે ભીડ વિખેરાઈ ગઈ હતી. આ હિંસામાં 1,500 થી વધુ દુકાનો લૂંટાઈ હોવાના અહેવાલ છે. રાષ્ટ્રપતિ મેક્રોને વિરોધીઓને 'લૂંટારા' ગણાવ્યા હતા.
