પાઇનેપલ રેસિડેન્સી પાસે 15 દિવસથી ગટર લીકેજ, તંત્ર નિંદ્રાધીન.
પાઇનેપલ રેસિડેન્સી પાસે 15 દિવસથી ગટર લીકેજ, તંત્ર નિંદ્રાધીન.
Published on: 20th May, 2026

નવસારી પાઇનેપલ રેસિડેન્સી પાસે 15 દિવસથી ગટર લાઈન ભંગાણ, રસ્તા પર ગટરનું પાણી વહી રહ્યું છે. સ્થાનિકોની રજૂઆતો છતાં મનપા તંત્ર નિંદ્રાધીન. રોગચાળો અને મચ્છરોનો ભય. નગરસેવકોની ઉપેક્ષા.