દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી
દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ, યુપીમાં 48 ડિગ્રી, બંગાળમાં વરસાદની આગાહી
Published on: 20th May, 2026

- ગરમી વધતા વીજળીની માગે તમામ રેકોર્ડ તોડયા- ઉત્તર પ્રદેશના 75માંથી 22 જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીથી વધુ, મહારાષ્ટ્રના વિદર્ભમાં એક સપ્તાહથી હીટવેવ- પંજાબના ફરિદકોટમાં 47.3 ડિગ્રી, મહારાષ્ટ્રના વિદર્ભમાં એક સપ્તાહથી હીટવેવની સ્થિતિનવી દિલ્હી : અનેક રાજ્યોમાં તાપમાને રેકોર્ડ તોડયા છે, ઉત્તર પ્રદેશના બાંદામાં ૪૮ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું, જ્યારે પંજાબના ફરિદકોટમાં પણ ગરમીનો પારો ૪૭.૩ ડિગ્રી નોંધાયો છે.