ચીનનું અર્થતંત્ર મંદ: ભારત માટે નવી તકોના દ્વાર ખુલી શકે
ચીનનું અર્થતંત્ર મંદ: ભારત માટે નવી તકોના દ્વાર ખુલી શકે
Published on: 29th June, 2026

છેલ્લા છ મહિનાથી ચીનનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે, જે ફેકટરી ડીફ્લેશનનો સામનો કરી રહ્યું છે. દેશમાં નિકાસ વધી હોવા છતાં, ફેક્ટરી પ્રાઈસીસમાં વધારો અને નાગરિકોની ખરીદ શક્તિમાં ઘટાડો કંપનીઓના નફાને અસર કરી રહ્યો છે. આંતરિક માંગ ઘટવાથી ઉત્પાદનો ઓછા ભાવે વિદેશમાં વેચવા પડે છે. આ પરિસ્થિતિ ભારતીય કંપનીઓ માટે નિકાસમાં નવી તકો ઊભી કરી શકે છે, જો ભારત એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરીને સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરે.