કસક ગરનાળા પાસે કામગીરીમાં બેદરકારી, પુરાણ નહીં થતા ખાડો પડવાનું શરૂ.
કસક ગરનાળા પાસે કામગીરીમાં બેદરકારી, પુરાણ નહીં થતા ખાડો પડવાનું શરૂ.
Published on: 20th May, 2026

ભરૂચના વ્યસ્ત કસક ગરનાળા પાસે પેવર બ્લોક કામગીરી બાદ યોગ્ય પુરાણ થયું નથી. આ કારણે રોડ પર મોટો ખાડો પડવા લાગ્યો છે, જે ટ્રાફિક જામ અને અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકોએ તાત્કાલિક પુરાણ કરી રસ્તો સુધારવાની માંગ કરી છે.