અમેરિકી પત્રકાર અસરા નોમાનીએ ભારતને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સામે ચેતવ્યું
અમેરિકી પત્રકાર અસરા નોમાનીએ ભારતને આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સામે ચેતવ્યું
Published on: 13th October, 2026

ફ્રાન્સમાં વિદ્યાર્થીઓના નામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો પાછળ આંતરરાષ્ટ્રીય ભંડોળ અને વૈશ્વિક નેટવર્કનો હાથ હોવાનો ફોક્સ ન્યૂઝના અહેવાલમાં દાવો કરાયો છે. અમેરિકી પત્રકાર અસરા નોમાનીએ ચેતવણી આપી છે કે આ નેટવર્કનું આગામી લક્ષ્ય ભારત હોઈ શકે છે. આ નેટવર્ક દ્વારા લાખો ડોલરનો ઉપયોગ ભ્રામક પ્રચાર માટે થતો હોવાનો પણ આરોપ છે.