ભારત જ નહીં વિશ્વના 7 દેશોમાં ભડક્યો જનાક્રોશ!
ભારત જ નહીં વિશ્વના 7 દેશોમાં ભડક્યો જનાક્રોશ!
Published on: 13th October, 2026

ઑક્ટોબર 2026માં ભારત, પાકિસ્તાન, ફ્રાન્સ, સ્પેન, બ્રિટન, ચિલી અને ઈઝરાયલ સહિત વિશ્વના સાત દેશોમાં વિવિધ મુદ્દાઓ પર જનતાએ વિરોધ પ્રદર્શનો કર્યા. ભારતમાં મતદાર યાદી, પાકિસ્તાનમાં ઈમરાન ખાનની મુક્તિ, ફ્રાન્સમાં શિક્ષણ વ્યવસ્થા, સ્પેનમાં મોંઘા મકાનો, બ્રિટનમાં પેલેસ્ટાઈનના સમર્થન, ચિલીમાં શિક્ષણ બજેટ અને ઈઝરાયલમાં સરકારની નીતિઓ સામે લોકો રસ્તા પર ઉતર્યા હતા.