મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
જમ્મુમાં પાકિસ્તાની PIAના નિશાન વાળો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો
સંદેશ ગઈકાલે દેશ

જમ્મુમાં પાકિસ્તાની PIAના નિશાન વાળો શંકાસ્પદ ફુગ્ગો મળ્યો

જમ્મુના ખૌર સેક્ટરમાં પાકિસ્તાની PIA (Pakistan International Airlines)ના નિશાન વાળો શંકાસ્પદ ફુગ્ગો મળી આવતા ચકચાર મચી છે. આ ઘટનાની તપાસ ચાલી રહી છે. બીજી તરફ, NCBની જમ્મુ ઝોનલ યુનિટે દિગિયાના વિસ્તારમાંથી 385 ગ્રામ હેરોઈન સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે, જેની કિંમત અંદાજે 1.92 કરોડ રૂપિયા છે. આ ડ્રગ્સ પંજાબ સ્થિત સ્ત્રોતો સાથે જોડાયેલા નેટવર્ક દ્વારા જમ્મુમાં સપ્લાય થતું હોવાની આશંકા છે.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર