Menu
ગુજરાતમાં આ તારીખથી ચોમાસુ થશે એક્ટિવ, 17 જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં આ તારીખથી ચોમાસુ થશે એક્ટિવ, 17 જિલ્લાઓ માટે ભારે વરસાદનું એલર્ટ
Published on: 04th June, 2025

Gujarat Weather Update: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસોથી વરસાદ ચાલી રહ્યો છે અને આજે હળકો વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગે 17 જિલ્લાઓમાં ભારે વરસાદના એલર્ટ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આ વરસાદની પ્રવૃત્તિ ગુજરાતમાં ચોમાસાનું એક્ટિવ અવસ્થામાં પ્રવેશ દર્શાવે છે, જે ખેડૂતો અને સામાન્ય જનજિવન માટે મહત્વપૂર્ણ સાબિત થશે.