Menu
IMDની ખુશખબર: ચોમાસા પવનો બંગાળની ખાડી અને અંદમાન સુધી પહોંચ્યાં
IMDની ખુશખબર: ચોમાસા પવનો બંગાળની ખાડી અને અંદમાન સુધી પહોંચ્યાં
Published on: 13th May, 2025

Monsoon Dates: આઈએમડીએ જણાવ્યું કે ચોમાસું હાલ બંગાળની ખાડી અને અંદમાન દ્વીપ સુધી પહોચી ગયેલું છે. સામાન્ય સમયમાં કરતાં આ વખતે ચોમાસું વહેલું કેરળ સુધી પહોંચી શકે એવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને વરસાદ માટે તૈયાર રહેવા અનુરોધ કરવામાં આવેલ છે.