Gujaratમાં આગામી ત્રણ દિવસમાં માવઠો, પવન 40-50 કિ.મી./કલાકની ઝડપે ફૂંકાશે
Published on: 13th May, 2025
આગામી ત્રણ દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો થી મધ્યમ વરસાદ શક્ય છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે. 40થી 50 કિ.મી./કલાકની ઝડપે પવન ફૂંકાવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી સહિતના જિલ્લાઓમાં વરસાદી અસર રહેશે. અમરેલીના લાઠીથી કમોસમી વરસાદથી ખેડૂતોને ડુંગળી, બાજરી અને કઠોળના પાકમાં ભારે નુકસાન થયું છે. ઉત્તર ગુજરાતના અંબાજીમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસ્યો, જેના કારણે બજારમાં પાણી ભરાઇ ગયા હતા.

Published at: May 13, 2025
Read More at સંદેશ